http://www.divyabhaskar.co.in/article/NAT-omar-abdullah-on-kashmir-issue-1333643.html કાશ્મીરીઓની ચિંતાના સમાધાન માટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા વિભિન્ન વિકલ્પો પર કામ કરવા દરમિયાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે સશસ્ત્ર દળ વિશેષ અદિનિયમને ચરણબદ્ધ રીતે પાછો ખેંચી લેવા જોઈએ અને રાજકીય વાતચીતની શરૂઆતની તાત્કાલિક આવશ્યકતા છે....
|